gujarati status

Gujarati Status

Hello Everyone,

Checkout our top 10 unique gujarati status for whatsapp. Share it with your friends.

 

  1. આવશે દોડીને મળવા તને નદીઓ,સામે છે શરત એટલી,પહેલાં તું સમંદર થઈ જા.

  2. તારી યાદના દીવા રોજ દિલ માં પ્રકાશે છે, એક તો હમણા ગરમી વધારે છે, ને પાછી તુ ક્યા વધારે છે…😬

  3. દુનિયાને પ્રેમ કરવા મે લીધો છે જનમઆ તો વચમાં તમે જરાકવધારે ગમી ગયાં…😬

  4. !!!! હુ જીતી જાવું એ જરૂરી નથી !!!!

    !!!! મારા પોતાના..ન હારે એ જરૂરી છે.!!!!

  5. જ્યારે તમે શરમાઈ ને ઝુકાવો છો આંખો, વગર વરસાદે પલળી જાઉં છું આખે આખો..

  6. તારા ગાલો પર જયારે લેહરાતી લટ અડે છે, તારી કસમતારો ત્યારે કુદરતી વટ પડે છે..

  7. ચાલ ને એક નવી શરુઆત કરીયે…વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે ફરી મુલાકાત કરીયે.

  8. તને જોઇને મારી આખો DSLR થઇ જાય, વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.

  9. તને જોઇને મારી આખો DSLR થઇ જાય, વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.

  10. બસ બે જ વખત તારો સાથ જોઇએ…એક “અત્યારે” અને એક “હંમેશા” માટે.

  11. શું નસીબ હશે એ ચાય નાં કપ નાજે રોજ સવાર થતા તારા હોઠ એને ચૂમે છે.આવશે દોડીને મળવા તને નદીઓ,સામે છે શરત એટલી,પહેલાં તું સમંદર થઈ જા. 

  12. આપણે કોઈ ધાર્મિક સ્થળે જતા હોઈયે ત્યારે આપણા પડોસી આપણને ૨૧ , ૫૧ કે ૧૦૧ આપીને કહે છે કે મારા વતી પ્રસાદ ચડાવજો.પણ Goa જતા હોઈયે ત્યારે કોઈ અએમ નથી કહેતુ કે ” લ્યો આ ૧૦૦ રૂપીયા ને મારા વતી બીયર ગટગટાવજો. ” ….🍺🍺🍻🍻🍷🍸🍷🍾🍾🍾🍾🍻🍻🍺🍺

  13. કોઈ વસ્તુ ખરાબ નથી હોતી, બસ સમય સમય ની વાત છે, જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો, ટ્રાફીક જામ પણ સારો લાગે છે.😀😂

  14. છોકરી : ડોકટર સાયબ પેટમા દુખે છે ડોકટર : કાલે રાતના શુ ખાધુ તુ ?? છોકરી : Burger, French fries and Corn Pizza ખાધા તા ..!! ડોકટર : જો આ ફેસબુક નથી હાચે હાચુ કઈ દે..!! .
    .
    .
    છોકરી : જી ગલકાનુ શાક ને બપોરની વાસી રોટલી..!!©

    😂😂😂😂😂😂😂😂

  15. જેને સારી રીતે હિન્દી બોલતા નો આવડતુ હોય એણે હિન્દી ન બોલવુ જોઈએ . . કાલે એક જણાએ એની ઘરવારી ને प्रीयतमा ની જગ્યાએ प्रेतात्मा કઈ દિધુ..

    બીચારો કાય્લ નો ભુય્ખો બેઠો સે…
    😂😂😂😂😂😂😂😂😂😂😂 .

     

Thank your reading my blog. Keep connected with us for the more status.